દુર્ઘટના / રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પર મિગ-21 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલોટનો આબાદ બચાવ

mig 21 fighter jet crash

રાજસ્થાનના શ્રીગંગાનગરના સૂરતગઢ એરબેઝ પર મિગ-21 બાઇસન ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ