હુમલો / બગદાદમાં અમેરિકન એમ્બેસી પર રૉકેટ હુમલો, એક બાળક અને એક મહિલા ઇજાગ્રસ્તઃ ઇરાક સેના

Middle east three rockets target us embassy baghdad iraq iran

ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન એમ્બેસી પર રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ