મોદી સરકાર 2.0: મિડલ ક્લાસને ટેક્સમાં મળી શકે છે વ્યાપક રાહત | Middle class Tax Relief Modi Government

બજેટ / મોદી સરકાર 2.0: મિડલ ક્લાસને ટેક્સમાં મળી શકે છે વ્યાપક રાહત

Middle class Tax Relief Modi Government

એનડીએ સરકાર જુલાઇમાં પોતાનું સંપૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરી શકે છે. બીજા કાર્યકાળના પ્રથમ સંપૂર્ણ કક્ષાના બજેટમાં સરકાર મિડલ ક્લાસને ધ્યાનમાં રાખી કેટલીય રાહત આપી શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ તત્કાલીન નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ તો ટ્રેલર છે, જ્યારે સંપૂર્ણ બજેટ જુલાઇમાં રજૂ થશે તો તેમાં મિડલ ક્લાસ અને નવા મિડલ ક્લાસનું ખાસ ધ્યાન રખાશે. આમ, હવે આ પ્રોમિસ પાળવામાં આવી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ