હનીટ્રેપનો હાહાકાર / ભાવનગરના કોન્ટ્રાક્ટર ફસાયા 'રુપની જાળમાં' પરણેલી મહિલાએ અશ્લિલ વીડિયો બનાવીને પડાવ્યાં 1 કરોડ-દાગીના

middle aged man was trapped in a honeytrap in bhavnagar

ભાવનગરમાં એક મોટી ઉંમરના વ્યક્તિ હનીટ્રેપમાં ફસાઈને અત્યાર સુધી સોના-ચાંદીના દાગીના સહિત રુપિયા 1 કરોડથી પણ વધુની રકમ ગુમાવી ચૂક્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ