સુરેન્દ્રનગર / પોલીસના મારથી આધેડના મોતનો આરોપ: કોળી સમાજમાં આક્રોશ: રાજકોટમાં સિવિલમાં ધરણાં, બાવળિયાએ કર્યું સમર્થન

Middle-aged man death beaten to by police allegations of family members rajkot news

સુરેન્દ્રનગરના સડલા ગામના એક આધેડનું પોલીસના માનસિક ટોર્ચરથી મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ