ટેક્નોલોજી / માઈક્રોસોફ્ટની વિન્ડોઝ 7 આજથી બંધ, ચિંતા ના કરો, આ રહી વિન્ડોઝ 10ને ફ્રી ઈન્સ્ટોલ કરવાની રીત

microsoft windows 7 close today here solution install windows 10 free

માઇક્રોસોફ્ટ પોતાના વિન્ડોઝ 7નો આજથી અંત કરી રહી છે. 14 જાન્યુઆરી 2020 ઉતરાયણના દિવસથી  વિન્ડોઝ 7નોસપોર્ટ બંધ કરી રહ્યું છે. આનો મતલબ છે કે, આજથી વિન્ડોઝ 7 ઉપર ચાલી રહેલા પીસી અને લેપટોપને બગ ફિક્સ (bug fix), સિક્યોરિટી પૈચ (security patch) અંગે કોઈ નવું અપડેટ નહીં મળે. પણ તમે ફિકર ના કરો અહીં આપણી પાસે સોલ્યુશન છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ