એપ / TikTok ને લઈને મોટા સમાચાર, વિશ્વની આ દિગ્ગજ કંપની આ એપ ખરીદી લે તેવી શકયતા

microsoft may buy tiktok us operation soon

ભારત બાદ હવે અમેરિકા પણ ચીની એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા છે. આ મામલે ટ્રમ્પ તંત્ર પણ અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ટિકટોક ઉપરાંત અમારી પાસે અન્ય વિકલ્પો છે. જેના પર વિચારણા ચાલી રહી છે. ત્યારે વિશ્વની દિગ્ગજ કંપની ટિકટોકને ખરીદી લે તેવી શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ