Ek Vaat Kau / આ કંપનીએ કર્મચારીઓને સપ્તાહના આપ્યા 3 'રવિવાર', જુઓ આવ્યું શું પરિણામ?

વિશ્વમાં ઘણી કંપનીઓ કર્મચારીઓની પ્રોડક્ટિવીટી વધારવા માટે ઘણા પ્રયાસો કરતાં હોય છે જેમાં એક પ્રયોગ એવો પણ છે જ્યાં કર્મચારીઓને અઠવાડીયામાં ત્રણ દિવસ સુધી રજા આપવામાં આવે અને ચાર દિવસ સુધી કામ લેવામાં આવે. વિશ્વની મોટી કંપનીએ પણ આ જ પ્રયોગ અજમાવ્યો છે ત્યારે જાણો આજની Ek Vaat Kau માં આ કઈ કંપની છે અને તેનું શું પરિણામ આવ્યું...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ