ટેક્નોલોજી / માઇક્રોસોફટે જીવતા જાગતા વ્યકિતનો થ્રીડી હોલોગ્રામ રજુ કરી બધાને ચોંકાવ્યા, VIDEO

microsoft has created a hologram that will transform someone into a digital speaker of another language

કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાં મોનોપોલી ધરાવતી માઇક્રોસોફટ કંપનીએ એક સ્પેશિયલ થ્રીડી હોલોગ્રામ લોન્ચ કરીને બધાને ચોંકાવી દીધા છે. આ હોલોગ્રામ યુઝરનો હુબહુ કલોન તૈયાર કરીને દુનિયાની લગભગ દરેક ભાષામાં બોલી શકે છે. માઇક્રોસોફટે આસીસ્ટન્ટ ઇન્ટેલિજન્સ સંચાલિત હોલોગ્રામ તૈયાર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ