સાયબર એટેક / ચીનના નવા કાવાદાવા: ડ્રેગન નાના દેશોને આ રીતે કરી રહ્યો છે ટાર્ગેટ, માઈક્રોસોફ્ટે ઉઘાડો પાડયો ખેલ

Microsoft has accused China of carrying out cyber attacks against smaller countries

ચીન પોતાની હરકતોને કારણે સતત વિવાદોમાં રહે છે; હવે માઇક્રોસોફ્ટે ચીન પર મોટો આરોપ લગાવ્યું છે કે, તે નાના દેશો પર સાયબર હુમલા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ