ટેક્નોલોજી / કોમ્પ્યુટરમાં વર્ષોથી Windows 7 વાપરતાં લોકો માટે ખરાબ સમાચાર, Microsoft કરી રહી છે આ કામ

microsoft ending support for windows 7 from january 2020 how to upgrade in to windows 10 details

જો તમારી પાસે વિન્ડોઝ 7 પર કામ કરતું લેપટોપ અથવા કમ્પ્યુટર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે. કારણ કે વિશ્વની સૌથી લોકપ્રિય કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એવી માઇક્રોસોફટની વિન્ડોઝ 7 હવે આઉટડેટેડ થઇ રહી છે. 14 જાન્યુઆરી 2020 પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7ને કોઈ અપડેટ અથવા સપોર્ટ આપશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ