બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 4 August 2024
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને લઈને ચોંકાવનારા ખુલાસાં થયા છે. ઓથર અનુપ્રીત દાસે તેમની બુકમાં બિલ ગેટ્સની અજાણી વાતોને ઉજાગર કરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે બિલ ગેટ્સ ઘણી મહિલા કર્મચારીઓ સાથે વાંધાજનક હરકતો કરતાં હતા આ પછી માઈક્રોસોફ્ટમાં કામ કરતી ટ્રેઈની છોકરીઓને તેમનાથી દૂર રહેવાનું જણાવાયું હતું. બુકમાં એવો પણ દાવો છે કે બિલ ગેટ્સ મહિલા કર્મચારીઓ અને ટ્રેઈની છોકરીઓ સાથે એવું જેવું વર્તન કરતાં હતા અને તેમનો વાંધાજનક સ્પર્શ પણ કરતાં હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : મેલિંડા અને બિલ ગેટ્સ વચ્ચે કેવી રીતે પડશે 10 ખરબ રૂપિયાથી વધુ સંપત્તિનો ભાગ ?
છોકરીઓ પાસે સેક્સ્ય્યુઅલ ફેવર નહોતા માગતા
ADVERTISEMENT
બુકના દાવા અનુસાર, બિલ ગેટ્સ ગેટ્સ ફાઉન્ડેશનમાં કેટલીક ઈન્ટર્ન્સ(ટ્રેઈની છોકરીઓ) સાથે ફ્લર્ટ કરતાં હતા અને તેમને અસહજ સ્થિતિમાં મૂકતા હતા. માઈક્રોસોફ્ટના પૂર્વ એક્ઝીક્યુટીવે આ બુકના ઓથરને કહ્યું હતું કે બિલ ગેટ્સ મહિલાઓનો શિકાર નહોતા કરતાં અને સેક્સ્ય્યુઅલ ફેવરની પણ માગ કરતા નહોતા. જોકે તેમને ટ્રેઈની છોકરીઓનો સાથ ગમતો અને તેમની સાથે વાંધાજનક હરકતો કરતાં હતા.
13 ઓગસ્ટે આ બુકનું વિમોચન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 13 ઓગસ્ટે આ બુકનું વિમોચન થવાનું છે. જોકે ગેટ્સ ફાઉન્ડેશને બુકમાં જણાવેલા આરોપો નકારી કાઢ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT