કમબેક / એક સમયે દરેકના હાથમાં આ ભારતીય કંપનીના મોબાઈલ દેખાતા હતા, ફરી ઉતરશે મેદાનમાં

Micromax india makes a comeback with IN smartphones series

લાંબા સમયથી દેશમાં ધૂમ મચાવનાર માઇક્રોમેક્સ India ફરી એકવાર કમબેક કરવા માટે તૈયાર છે. માઇક્રોમેક્સ ટૂંક સમયમાં દેશમાં IN સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x