ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તૈયારી / માઈક્રોમેક્સે કહ્યું ‘આઓ કરે, ચીની કમ’ 3 નવેમ્બરે લોન્ચ થઈ રહ્યો છે Micromax 'in' સ્માર્ટફોન

micromax announces launch date of new micromax in smartphone series new devices will be launched on 3 november

ભારતીય ટેક બ્રાન્ડ માઈક્રોમેક્સ તરફથી નવા સ્માર્ટ ફોન સીરિઝ લોન્ચ ડેટ અનાઉન્સ કરી દેવામાં આવી છે. Micromax 'in' સિરીઝના સ્માર્ટફોન કંપની 3 નવેમ્બરે ભારતમાં લોન્ચ કરશે. હજું સુધી એ જાહેર નથી થયું કે આ દિવસે કયા કયા ફોન લોન્ચ થશે. માઈક્રોમેક્સ લગભગ 2 વર્ષ બાદ ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં કમબેક કરવાની તૈયારીમાં છે. ત્યારે નવા ડિવાઈસ બજેટ અને મિડરેન્જ સેગમેન્ટમાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ