Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિર્ણય / દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં ઇન્જેકટ કરવામાં આવશે માઇક્રોચીપ

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં માઇક્રોચીપ ઇન્જેકટ કરવામાં આવશે. દીપડાની ગતિવિધિઓ પર નજર રાખવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લઇ લેવાયો આ નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ દિપડાની સંખ્યા 200 છે. સુરતના માંડવી, મહુવા અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ દીપડા છે. દીપડાના શરીરમાં આજીવન રહે એવી ચિપ લગાવવામાં આવશે. માનવભક્ષી દીપડાઓની શોધી કાઢવામાં પણ આ ચિપ મદદરૂપ નીવડશે. દીપડાઓ શિકાર અને અકુદરતી મોત પર વનવિભાગની ચાંપતી નજર રહેશે

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ