ટેકનોલોજી / અનોખું સંશોધન; બેટરી ઊતરી ગયા પછી પણ કામ કરશે માઈક્રોચિપ

Microchip invented which can work even after battery is drained

વિજ્ઞાનીઓએ એક એવી માઈક્રોચિપ વિકસાવી છે જે બેટરી ઊતર્યા બાદ પણ સરળતાથી લાંબા સમય સુધી કામ કરી શકે છે. તેને 'બેટલેસ' નામ અપાયું છે. વિજ્ઞાનીઓનો દાવો છે કે આ માઈક્રોચિપ લાંબા સમય સુધી ચાલનારાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણમાં કામમાં આવી શકે છે. તેની મદદથી ખાસ કરીને એ‍વું ડિવાઇસ તૈયાર કરી શકાય છે, જેમાં બેટરીનો વપરાશ ઘણો વધારે હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ