સર્વિસ / દુનિયાભરમાં અઢી કલાક બંધ રહી Twitterની સર્વિસ, કંપનીએ કહ્યું...

microblogging site twitter goes down twitter support explains the reason

દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Twitter લગભગ અઢી કલાક સુધી ગ્લોબલ આઉટેજના કારણે ડાઉન રહ્યું. જોકે હવે ફરીથી Twitterની સેવા શરૂ થઈ ચૂકી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર દુનાયના અનેક દેશોમાં સેવા ઠપ્પ થઈ હતી. ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે આ સેવા ઠપ્પ થઈ હતી. કંપનીએ કહ્યું કે તેમની સાઈટ હૈક થઈ નથી. અનેક ટ્વિટર યૂઝર્સને આ સમયે સાઈટ પર લોગઈનમાં સમસ્યા આવી હતી. થોડા યૂઝર્સ તો લોગઈન થઈ શકતા હતા પરંતુ તેમને કંટેન્ટ દેખાતું ન હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ