લાલ 'નિ'શાન

મહા પ્રોજેક્ટ / અમદાવાદનાં ઇતિહાસમાં પ્રથમ વાર 'રોબોટ' કરશે ડ્રેનેજ સમસ્યાનું કાયમી નિરાકરણ

Micro drainage project - Robotic technology to be used to clean drainage in Ahmedabad

અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યાનું હવે કાયમી નિરાકરણ આવી જાય તે દિવસો દૂર નથી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માઈક્રો ટનલ ડ્રેનેજની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ હેઠળ રોબોટિક પદ્ધતિથી જમીનની નીચે 20થી ચાલીસ ફૂટની ઊંડાઈએ ટનલિંગ બનાવવામાં આવશે અને અને આ પદ્ધતિથી જ ડ્રેનેજ લીકેજ રિપેરિંગ કામ પણ કરવામાં આવશે. ત્યારે જોઈએ આ અહેવાલ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ