નિવેદન / મિશેલ ઓબામાએ ટ્રમ્પ પર સાધ્યુ નિશાન, કહ્યું-ન મારું ન તમારું, આપણું અમેરિકા

michelle obama slams donald trump

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા (Michelle Obama)ને ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. એમણે કહ્યું છે કે આ જગ્યા (અમેરિકા) આપણા સૌની છે. આપણા દેશને સૌથી મહાન અહીંની વિવિધતા બનાવે છે. પછી આપણો જન્મ અહીં થયો હોય કે આપણે અહીં શરણ લઇ રહ્યા હોય, પરંતુ અહીં તમામ માટે જગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ