ક્રિકેટ / આ દિગ્ગ્જ પૂર્વ ખેલાડીની ભવિષ્યવાણી: ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું 0-4થી વ્હાઇટ વોશ થશે

Michael Vaughn predicts Australia will clean sweep over India in the upcoming test series

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે 0-4થી હારનો સામનો કરવો પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ