દબદબો / હાર્દિક પંડ્યાની બલ્લે બલ્લે! GTની શાનદાર જીત બાદ આ દિગ્ગજ પ્લેયરે કરી ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન બનાવવાની માંગ

 michael vaughan said hardik should be team india captain if india needs captain in one or two years

ગુજરાત ટાઈટન્સે પોતાની ડેબ્યૂ સીઝનમાં જીત મેળવી છે. આવામાં ઇંગ્લેન્ડનાં પૂર્વ કપ્તાન માઈકલ વોને ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટન હાર્દિકને ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન બનાવવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ