ઓય બાપા ! / મહિલા સહયોગી સાથે આ ક્રિકેટરના પ્રાઇવેટ ફોટા થઈ ગયા વાયરલ, 300 કરોડમાં પડ્યા છૂટાછેડા

michael clarke most expensive divorce of history private photos got leaked

ક્રિકેટરો મેદાનની બહાર પોતાની અંગત જીવનને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ભારતીય ઓપનર શિખર ધવનના હાલમાં તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા ત્યારબાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યાં હતા. પરંતુ શું તમને ખબર છે કે એક જાણીતા ક્રિકટરે પત્નીને છૂટાછેડા માટે કુલ 300 કરોડ રૂપિયા હતા. અમે વાત કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન માઈકલ ક્લાર્ક અંગે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ