નિર્ણય / ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિકેટરના થયા છૂટાછેડા, પત્નીને આપેલી રકમ જાણીને આંખો ફાટી જશે

Michael Clarke And Kyly Clarke Confirm Divorce After 7 Years

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેમની પત્ની કાયલીએ લગ્નના સાત વર્ષ બાદ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. આ બંન્નેના લગ્ન 2012માં થયાં હતા અને તેમને ચાર વર્ષની એક દીકરી પણ છે જેનું નામ કેલસી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x