વિવાદ / ખેડૂત આંદોલન વચ્ચે મિયા ખલીફાના ટ્વીટથી છંછેડાયો વિવાદ, કહ્યું ભારતમાં 100 કરોડથી વધુ લોકો છે અને...

mia khalifa tweet on farmer protest goes viral

ખેડૂત આંદોલનને લઈને અમેરિકન એક્ટ્રેસ મિયા ખલીફા સતત એક્ટિવ જોવા મળી રહી છે. તેણીએ ખેડૂત આંદોલનને ટ્વીટ કરી સતત સમર્થન આપી રહી છે સાથે જ ટ્રોલ કરનારા લોકોને પણ જવાબ આપી રહી છે ત્યારે આજે તેના વધુ એક ટ્વીટ દ્વારા વિવાદ છંછેડાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ