લોન્ચ / ચીનની નંબર 1 કંપની ભારતમાં લાવી રહી છે 108 MP કેમેરા ધરાવતો શાનદાર ફોન

Mi Mix Alpha 5g phone of xiaomi covered with full glass body display soon launch in india

શાઓમીનો નવો ફોન Mi Mix Alpha લોન્ચ માટે તૈયાર છે. શાઓમીના ઓફિશિયલ ઈન્ડિયન પેજમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પછી હવે Mi મિક્સ અલ્ફા ભારતમાં ટૂંક સમયમાં પદાર્પણ કરશે. મળતી માહિતી પ્રમાણે કંપનીએ હજી ઓફિશિયલી તેને લોન્ચ કરવાની જાહેરાત કરી નથી. જોકે, ઓફિશિયલ પેજ પર ફોનના ફીચર્સની માહિતી આપવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ