ખુશખબર / Xiaomiનો ફ્લેશ સેલ શરૂ, રૂ.1 માં ખરીદો Redmi Note 7 Pro અને Soundbar

mi-fan-festival-2019-sale-starts-know-offers-and-discounts-on-poco-f1-redmi-note-7-pro-and-more

ચીનની કંપની Xiaomiએ Mi Fan Festival 2019નું આયોજન કર્યુ છે. આ સેલ 4-6 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન 1 રૂપિયામાં Redmi Note 7 Pro અને Mi સાઉન્ડબાર ખરીદી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ