સ્માર્ટફોન / Xiaomi Mi A3 ભારતમાં થયો લોન્ચ, 3 રિયર કેમેરા અને ઇન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી છે લેસ

mi a3 android one phone launched in india with in display fingerprint sensor triple rear cameras

Xiaomi Mi A3 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. શાઓમીનું આ લેટેસ્ટ Android One સ્માર્ટફોન ત્રણ રિયર કેમેરા અને વાટરડ્રોપ નૉચ સાથે ઉતારવામાં આવ્યો છે. Xiaomi Mi A3માં 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા, 48 મેગાપિક્સેલનો પ્રાયમરી કેમેરા, ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને સિક્યોરિટી માટે આ ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ