ફરિયાદ / નાગરિકતા મામલે રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયની નોટિસ

MHA issues notice to Rahul Gandhi over his citizenship

ગૃહ મંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ નોટીસ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણય સ્વામીની ફરિયાદના આધારે પાઠવી છે. 29 એપ્રિલના રોજ નાગરિકતા નિદેશક બીસી જોશી તરફતી મોકલવામાં આવેલી નોટિસમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે એક કંપનીના દસ્તાવેજમાં તમારી નાગરિકતા બ્રિટિશ જાહેર કરવામાં આવી છે, તેના પર તમે સત્ય બહાર લાવો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ