પ.બંગાળ / JP નડ્ડાના કાફલા પર હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી કરી મોટી કાર્યવાહી, મમતા લાલઘૂમ

mha given appointment to three ips officers of west bengal mamata banerjee attacks on bjp

પ.બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરીથી ટકરાવના એંધાણ છે, જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં કેન્દ્રએ 3 અધિકારીઓ મામલે મોટી કાર્યવાહી કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ