કોરોના / અનલૉક-5ને લઇને ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, આ વિસ્તારોમાં 30 નવેમ્બર સુધી યથાવત રહેશે લૉકડાઉન

mha extended re opening to remain in force up to 30th november

કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક -5 માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ અંતર્ગત અનલોક -4 માં ફરીથી ખોલવા માટેની ગાઈડલાઇન 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ પહેલા 30 સપ્ટેમ્બરે અનલોક -4 માટે રજૂ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ