Coronavirus / કોરોનાને પછાડવા અમિત શાહના મંત્રાલયે ઘડી નાંખ્યો મોટો પ્લાન, જોઈ લો રણનીતિ

MHA details how India plans to implement COVID19

દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસથી 12759 લોકો સંક્રમિત થઇ ગયા છે અને 420 લોકો આ ખતરનાક વાયરસથી મૃત્યુ પામ્યા છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી કે ભારત કોવિડ-19ના પ્રકોપ માટે કેવા પ્રકારની રણનીતિ લાગુ કરશે.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x