રોજગારી / મોદી સરકારનો મોટો નિર્ણય, CAPFsમાં ખાલી 84,405 જગ્યાઓ ભરાશે- કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં કહ્યું

MHA decides to fill up 84,405 existing vacancies in CAPFs by Dec 2023: MoS Nityanand Rai

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાને એવું જણાવ્યું છે કે સશસ્ત્ર દળોમાં ખાલી 84,405 જગ્યાઓ 2023 સુધીમાં ભરવાનો સરકારે નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ