Monday, April 22, 2019

ભારતનો પ્રથમ કેસ / બાળકીને ચામડીનાં સાતને બદલે માત્ર બે પડ હતાં, વાળ કરતાં પણ પાતળી નળીથી પ્રવાહી આપીને બચાવી લેવાઈ

બાળકીને ચામડીનાં સાતને બદલે માત્ર બે પડ હતાં, વાળ કરતાં પણ પાતળી નળીથી પ્રવાહી આપીને બચાવી લેવાઈ

અમદાવાદ: ‘મારે 492 ગ્રામ અને 530 ગ્રામ વજનના તેમજ 22 અઠવાડિયે જન્મેલા બે બાળકને બચાવવાનાં હતાં. હજુ સુધી ભારતભરમાં આટલાં ઓછા વજનનું બાળક બચ્યું નથી. પરંતુ ચમત્કારિક રીતે 492 ગ્રામ વજન હોવા છતાં એક બાળકીને બચાવી શકાઈ છે. બાળકીને ચામડીના 7ને બદલે માત્ર 2 પડ હતાં. સામાન્ય રીતે 30 અઠવાડિયા પછી માતામાંથી બાળકમાં પોષકતત્ત્વો ટ્રાન્સફર થાય છે.

iniadnfirstcase

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ