ન્યૂ લોન્ચ / MG ZS ઈલેક્ટ્રિક SUV ભારતમાં થઈ લોન્ચ, સિંગલ ચાર્જમાં કાપશે 340 kmનું અંતર

MG ZS Electric SUV Unveiled In India

MG Motorએ ભારતીય બજારમા તેની બીજી એસયૂવી MG ZS ઈલેક્ટ્રિક કાર આજે લોન્ચ કરી દીધી છે. આ કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર છે અને Hyundai Kona પછી દેશની બીજી ઈલેક્ટ્રિક એસયૂવી કાર છે. કંપનીએ ભારતીય બજારમાં પણ એસયૂવીનો એ જ મોડલ લોન્ચ કર્યો છે જેને તે ગ્લોબલ માર્કેટમાં વેચે છે. જોકે, તેની કિંમત ઓછી રાખવા માટે કંપનીએ તેને ગજરાતના હાલોલ સ્થિત પ્લાન્ટમાં એસેમ્બલ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x