ઈલેકટ્રીક કાર / ટૂંક સમયમાં લોન્ચ થશે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, જોવામાં પણ લાગે છે ક્યૂટ, જાણો કિંમત અને ફિચર્સ

mg readying to launch its most affordable car in india

MG Motor India કંપની હાલ ભારત દેશમાં ઇલેકટ્રીક કાર વેચે છે અને આગામી ભવિષ્યમાં પણ કંપની વધુ સારી અને સસ્તી કાર માર્કેટમાં ઉતારવા માંગે છે, જેને લઈને કાર ગ્રાહકોના બજેટમાં ફિટ બેસી શકે. રિપોર્ટ મુજબ, કંપની ભારતમાં એક વ્યાજબી કિંમત ઉપર કાર વેચવાનું વિચારી રહી છે. આ કારનું કોડનેમ MG E230 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ