લોન્ચ / MG મોટરે લોન્ચ કરી આ નવી કાર, જાણો શું છે તેમાં નવા ફીચર અને કિંમત

MG motors gloster launch

MG મોટર્સ ઇન્ડિયાએ ચર્ચિત પ્રિમીયમ એસયુવી ગ્લોસ્ટરને બજારમાં લોન્ચ કરી છે. દિલ્હીમાં એક્સ શોરૂમની કિંમત 28.98 લાખ રૂપિયાથી લઇને 35.38 લાખ રૂપિયા વચ્ચે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કેટુ-વ્હીલ ડ્રાઇવ વર્ઝનની કિંમત 28.98 લાખ રૂપિયાથી 35.38 લાખ રૂપિયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ