ઓટો ન્યૂઝ / Tata Nano કરતાં પણ નાની છે MGની આ 2 સીટર ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં ચાલશે 210 કિમી

MG Motor India Showcases E200 At Auto Expo 2020

ઓટો એક્સપો 2020માં અનેક મોટી-મોટી લક્ઝરી કાર્સ અને ઈલેક્ટ્રિક કાર્સ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ બધાની વચ્ચે કેટલીક એવી પણ યૂનિક કાર રજૂ કરવામાં આવી જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય. એવી જ એક કાર એક્સપોમાં જોવા મળી, જે સાઈઝમાં ટાટા નેનો કરતાં પણ નાની છે.

બ્રેકિંગ ન્યૂઝ