મદદ / COVID 19ના દર્દીઓ MG કંપનીએ 22 લાખની આટલી કાર ડૉનેટ કરી, ગુજરાતને પણ મળી

Mg Motor India Donates Hector Ambulance For Coronavirus Patients

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો રોકવા માટે સરકાર સિવાય ઘણા સંગઠનો મદદ કરી રહ્યા છે. કાર મેકર MG મોટર્સની તરફથી પણ મદદ માટે હાથ આગળ વધારવામાં આવ્યો છે. MG મોટર ઇન્ડિયાની તરફથી ઘણા રિલીફ પ્લાનની જાહેરાત કર્યા પછી કંપની હવે પોતાની ડેટિકેટેડ Hactor પણ કોરોના વાયરસની સામે જંગ જીતવા માટે ડોનેટ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ