ઑટો / 2020માં આવી રહી છે ચીનની આ કાર કંપની, Kia Seltos અને MG Hector મૂકાશે ચિંતામાં!

mg motor and great wall chimg motor and great wall china motors rival haima automobile in india from auto expo 2020na motors...

MG Motor અને Great Wall Motors બાદ એક બીજી ચીની કંપની ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. જેનું નામ છે First Automobile Works (FAW) ની Haima Automobile, જે આવનાર ઑટો એક્સપોમાં પોતાની ગાડીઓનો શોકેસ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ