ઓટો ન્યૂઝ / MGની 6-સીટર SUVની બુકિંગ શરૂ, જબરદસ્ત ફીચર્સ અને શાનદાર લુક જોઈ લેવાનું મન થઈ જશે

Mg Hector Plus Bookings Stars Features And Specifications Revealed

એમજી મોટર ઈન્ડિયાએ Hector Plus SUV પરથી પડદો હટાવી દીધો છે. આ સાથે જ કંપનીએ લોન્ચિંગ પહેલા આ નવી એસુયવીનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. MG Motor Indiaની વેબસાઈટ પરથી 50 હજાર રૂપિયામાં MG Hector Plusને બુક કરી શકાય છે. આ નવી એસયુવીને ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. હેક્ટર પ્લસ Hector SUVનું 6-સીટર મોડલ છે. બંનેને અલગ લુક આપવા માટે કંપનીએ હેક્ટર પ્લસની ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ