ઑટો / MG Hectorનું આજથી ફરી બુકિંગ શરૂ, સાથે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

mg hector bookings re opened 29 september and prices hike

MG Hector SUVના દિવાનાઓ માટે ખુશખબરી છે. એમજી મોટર ઇન્ડિયા પોતાના એસયૂવી હેક્ટરનું બુકિંગ આજથી ફરી શરૂ કરી દીધું છે. કંપની પ્રમાણે સીમિત સમય માટે ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ