ઓટો ન્યૂઝ / આ શાનદાર કારને નથી નડ્યો કોરોના, જાણો ક્યારે થશે ભારતમાં લોન્ચ

Mg Gloster Launch On Time During Festival Season

MGએ ગયા વર્ષે એમજી હેક્ટર લોન્ચ કરીને ભારતમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ કંપનીએ તાજેતરમાં જ તેની બીજી કાર MG ZS EV લોન્ચ કરી હતી. હવે કંપનીની ત્રીજી કાર MG Gloster પણ ભારતમાં લોન્ચ થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ