અકસ્માત / મેક્સિકોમાં મોટી દુર્ઘટનાઃ 107 લોકો સવાર ટ્રક વળાંકમાં પલટતા 49ના કરૂણ મોત

mexico truck overturned badly at the turn 49 people died

મેક્સિકોમાં ગત ગુરૂવારે એક મોટા અકસ્માતમાં 49 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. 107 લોકો ગરીબી અને હિંસાના માહોલથી બચવા અમેરિકન બોર્ડર પર જઇ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ