વૈશ્વિક સંધિ / વિશ્વ શાંતિ સમિતી બનાવો અને PM મોદી સહિત ત્રણ નેતાઓને સોંપો આગેવાની- મેક્સિકોના રાષ્ટ્રપતિનો UNમાં પ્રસ્તાવ

Mexican President Proposes Global Peace Commission Led By 3 Leaders, Including PM Modi

મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વ શાંતિ સમિતી બનાવવાનો અને તેની આગેવાની ભારતના પીએમ મોદી સહિત ત્રણ નેતાને સોંપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ