દુઃખદ / મૅક્સિકન કિમ કર્દાશિયાને બટ લિફ્ટ સર્જરી કરાવી અને થયું મોત

mexican kim kardashian joselyn cano dies following a botched butt lift surgery

અમેરિકન મોડલ અને ફેશન ડિઝાઈનર, જેને મેક્સિકન કિમ કર્દાશિયાના નામથી ઓળખવામાં આવતી હતી, તેની માત્ર 29 વર્ષની ઉંમરે મોત થઈ ગયું છે. જોસલીન કાનો નામની આ મોડલ મોડલિંગની દુનિયાનું મોટું નામ હતું. સામે આવતી જાણકારી મુજબ જોસલીનનું મોત બટ-લિફ્ટ સર્જરી કરાવ્યા બાદ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ