વિકાસ / વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે મેટ્રો ટ્રેન હવે 80 કિ.મી.ની ઝડપે દોડશે

Metro train run vastral to apparel park 80 km per hours

રાજ્ય સરકારના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ શહેરમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર હેઠળ આશરે ૪૦ કિ.મી.ની લંબાઇનો પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જે પૈકી પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં આશરે ૬.પ કિ.મી. લંબાઇનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે પાઈલટ પ્રોજેકટ ચાલુ કરાયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ