કાર્યવાહી / મેટ્રો રેલના કૌભાંડી પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડની સંપત્તિ EDએ ટાંચમાં લીધી

metro rail scam ed attaches sanjay gupta property

મેટ્રો રેલ કૌભાંડ મામલે ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તા પર EDએ સકંજો કસ્યો છે. મેટ્રો ટ્રેન કૌભાંડમાં EDએ તેમની સંપત્તિ ટાંચમાં લીધી છે. IAS સંજય ગુપ્તાની 14 કરોડ 15 લાખની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. નીશા ગ્રુપમાં રોકાણ કરાયેલી આ સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ - હોટેલ પણ ટાંચમાં લેવામાં આવી છે. તેમનો નોયડા ખાતેનો ફ્લેટ પણ સીલ કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ