મુશ્કેલી / આ શહેરમાં વધુ 1 વર્ષ ટ્રાફીકની સમસ્યા નડશે, કોરોનાને કારણે પાછો ધકેલાયો આ મોટો પ્રોજેક્ટ

Metro project in Surat postponed

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ વધુ એક વર્ષ પાછળ ધકેલાયો જેના કારણે શહેરીજનોને વધું એક વર્ષ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. કોરોનાને કારણે પ્રોજેક્ટ પાછો ધકેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ