શ્રદ્ધા / કરિયર બનાવવામાં થઇ રહી છે મુશ્કેલી તો આવતીકાલથી જ મહાદેવને ચઢાવો આ ચીજ

method of worship shiva puja,know about it

એક એવો ખાદ્ય પદાર્થ જે કોઈ દેવતા પર નથી ચઢાવવામાં આવતો પરંતુ તેને હિંદુ ધર્મમાં કોઈપણ દેવ દેવતા પર ચઢાવવો કે ભોજનમાં તેનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે એ છે ગાજર. ગાજરને શાસ્ત્રોમાં હાડકાંનુ રૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રો મુજબ ગાજર ધરતીના નીચે ઉત્પન્ન થાય છે અને તેના પર સૂર્યની કિરણો આવી શકતાં નથી. આ કારણે તેના ખાવા પર જ રોક છે. પરંતુ એક માત્ર ભગવાન શંકર જ એવા છે જેના પર ગાજર અવશ્ય રૂપથી મહાશિવરાત્રિ પર ચઢાવવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ