બેસ્ટ ઉપાય / માત્ર આ 2 ઉપાય સારી રીતે નિયમિત કરશો તો ખરતાં વાળ જડમૂળથી મજબૂત બનશે અને લાંબા પણ થશે

Methi Seeds For Hair Fenugreek Is Amazing In Making Hair Strong And Thick Relieving Hair Loss

શિયાળામાં વાળ સંબંધી સમસ્યા વધી જાય છે. એવામાં વાળની એકસ્ટ્રા કેર ન કરવામાં આવે તો વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે, રૂક્ષ બને છે અને ડેન્ડ્રફ પણ વધી જાય છે. જેથી આજે અમે તમને મેથી દાણાના એવા બે ઉપાય જણાવીશું, જે તમારા વાળને મજબૂત અને હેલ્ધી બનાવશે, સાથે જ નેચરલી કાળા પણ કરશે. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ